Honors and Awards
રાજ્ય ક્ક્ષા
ક્રમ એવોર્ડ/સન્માન પત્ર સંસ્થાનું નામ
1 સમૂહલગ્ન પ્રોત્સાહન બદલ – સન્માનપત્ર શ્રી સૌરાષ્ટ્ર પટેલ લેઉવા સમાજ, નવસારી
2 શિક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ – સન્માનપત્ર શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ, જેતપુર
3 સમાજ રત્ન એવોર્ડ શ્રી ખોડલધામ યુવા સમિતી, સુરત
4 સમૂહલગ્ન પ્રોત્સાહન બદલ – સન્માનપત્ર શ્રી પી. પી. સવાણી ટ્રસ્ટ, સુરત
5 એકસલન્સ ઈન્ટરનેશનલ એવોર્ડ આર. કે. HIV રીસર્ચ અને કેર સેન્ટર, સુરત
6 ગૌ સેવા અભિયાન બદલ – સન્માનપત્ર શ્રી પાંજરાપોળ ગૌશાળા, અમરેલી
7 મેડિકલક્ષેત્રે સરાહનીય કામગીરી બદલ – સન્માનપત્ર મેડિકલ એસોસીએશન કતારગામ
8 સમૂહલગ્ન પ્રોત્સાહન બદલ – સન્માનપત્ર જે.પી.વસ્તરપરા ચેરી. ટ્રસ્ટ
9 સામજિક સેવા બદલ – સન્માનપત્ર શ્રી વાત્સલ્ય પ્રજાપતિ સમાજ, અમરેલી
10 સામજિક સેવા બદલ – સન્માનપત્ર શ્રી લેઉવા પટેલ સમાજ,કડખડ
11 સામજિક સેવા બદલ – સન્માનપત્ર સમસ્ત પીટવજલ ગામ
12 સામજિક સેવા બદલ – સન્માનપત્ર શ્રી ગુર્જર સાગર ટ્રસ્ટ, અમરેલી
13 સામજિક સેવા બદલ – સન્માનપત્ર લાયન્સ ક્લબ, અમરેલી
14 સામજિક સેવા બદલ – સન્માનપત્ર લીલીયા તાલુકા લેઉવા પટેલ સમાજ, અમરેલી
15 ભોજલરામ મંદિર નિર્માણ અર્થે સન્માનપત્ર સમસ્ત ફતેહપુર ગામ, અમરેલી
16 સમાજ સેવા કાર્ય બદલ – સન્માનપત્ર કાલાવાડ તાલુકા લેઉવા પટેલ સમાજ
17 સમાજ સેવા કાર્ય બદલ – સન્માનપત્ર શ્રી પટેલ સેવા સમાજ, દહીડા
18 મેડિકલ ક્ષેત્રે સેવા બદલ સન્માનપત્ર શ્રી સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, કિરણ હોસ્પિટલ, સુરત
19 સામાજિક સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માનપત્ર શ્રી લેઉવા પટેલ સમાજ, બગસરા
20 સામાજિક સેવાકીય પ્રવૃતિઓ બદલ સન્માનપત્ર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત
21 મેડિકલ ક્ષેત્રે સેવા બદલ સન્માનપત્ર શ્રી લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર, સુરત
22 સમાજ સેવા પ્રવૃતિઓ બદલ – સન્માનપત્ર સમસ્ત પાટીદાર સમાજ, સુરત
23 સમાજ સેવા પ્રવૃતિઓ બદલ – સન્માનપત્ર સેવા સેતુ ટ્રસ્ટ
24 શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન બદલ સન્માનપત્ર સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત
25 સરદાર રત્ન એવોર્ડ શ્રી સરદાર પ્રગતિ મંડળ, દત્રાણા
26 સમાજ સેવા બદલ સન્માનપત્ર કાઠી ક્ષત્રીય સેવા સમાજ, અમરેલી
27 સમાજ સેવા બદલ સન્માનપત્ર શ્રી લેઉવા પટેલ સમાજ, થોરી
28 સમાજ સેવા બદલ સન્માનપત્ર બારોટ સમાજ ટ્રસ્ટ, અમરેલી
29 સમાજ સેવા બદલ સન્માનપત્ર સમસ્ત ખાંભળીયાગામ
30 સમાજ સેવા બદલ સન્માનપત્ર અમરેલી મૂંગા-બહેરા સેવા ટ્રસ્ટ
31 સમાજ સેવા બદલ સન્માનપત્ર અમરેલી મ્યુનીસીપલ કોર્પોરેશન
32 સમાજ સેવા બદલ સન્માનપત્ર શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડરોડ, સુરત
33 સમાજ સેવા બદલ સન્માનપત્ર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ
34 સમાજ સેવા બદલ સન્માનપત્ર શ્રી અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ
35 સમાજ સેવા બદલ સન્માનપત્ર શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ
રાષ્ટ્રીય
1 ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મુંબઈ
2 સામજિક સેવાકીય પ્રવૃત્તિ બદલ – સન્માનપત્ર ધ મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એશોસિયેશન
3 સામજિક સેવાકીય પ્રવૃત્તિ બદલ – સન્માનપત્ર પટેલ સોશીયલ ગ્રુપ, મુંબઈ
4 લક્ષ્મીડાયમંડ પ્રા. લી. – મોસ્ટ સોશીયલી રીસ્પોન્સીબલ કંપની – 2014 ધ જેમ & જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઇન્ડિયા
5 GJEPC એવોર્ડ ( સતત સાત વર્ષ – 1999 થી 2006 ) પોલીસ ડાયમંડ એક્ષ્પોર્ટમાં દ્વિતીય ક્રમે ધ જેમ & જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઇન્ડિયા
6 જીવન સમય સિદ્ધિ (2010) 6th જેમફિલ્ડ્સ રિટેલ જ્વેલર એવોર્ડ
7 લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ – સામાજિક કાર્ય (2014) જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ
8 લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ – સામાજિક કાર્ય (2015) જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ
9 લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ – સામાજિક કાર્ય (2019) જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ
10 લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ – સામાજિક કાર્ય (2021) જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ
આંતરરાષ્ટ્રીય
Milistar NY Inc. – the ‘2nd biggest US importer from India’ award for 3 consecutive years (2001 – 2003)
Laxmi Diamond (HK) Ltd. – Largest Importer Award (2005) The Gem and Jewellery Export Promotion Council of India